i-kvk માં ફાર્મા ટેકનીશીયનની તાલીમ લીધા પછી મને જે શીખવા મળ્યું તેથી આજે હું રાજેન્દ્રસિંઘ ચાવડા, છુટક કામના બદલે વડનગરમાં નોકરી મેળવી શક્યો છું.
-- રાજેન્દ્રસિંઘ ચાવડા (18/09/2015 )
|
i-kvk માં ફાર્મા ટેકનીશીયનની તાલીમ લીધા પછી મને જે શીખવા મળ્યું તેથી આજે હું મનુંભાઇ પારેખ વડનગરમાં નોકરી મેળવી શક્યો છું.
-- મનુંભાઇ પારેખ (18/09/2015 )
|
હું Ganbirsang Gohil i-kvk ની તાલીમ મારફતે મને આધુનીક મશીન પર પ્રેક્ટીકલ તાલીમ મેળવવાની તક મળેલી જેના આધારે હું Rotor Blade Technician ની તાલીમ GIA MADANA GADH માંથી મેળવી શક્યો છું
-- Ganbirsang Gohil (18/09/2015 )
|
હું Prabhubhai Gurjar i-kvk ની તાલીમ મારફતે મને આધુનીક મશીન પર પ્રેક્ટીકલ તાલીમ મેળવવાની તક મળેલી જેના આધારે હું Rotor Blade Technician ની તાલીમ GIA MADANA GADH માંથી મેળવી શક્યો છું.
-- Prabhubhai Gurjar (18/09/2015 )
|
હું ઉમેદભાઇ વસાવા, SSC થયા પછી મારે ફીટર ટ્રેડમાં એપ્રેન્ટીસ કરવી હતી, iic પોર્ટલ પરથી મને ફીટર ટ્રેડ ની એપ્રેન્ટીસ વેકેન્સી બેઠકો ક્યાક્યા કારખાનામાં એપ્રેન્ટીસ તરીકે જોડાવા અરજી કરેલ અને મને એપ્રેન્ટીસ તરીકે અંક્લેશ્વરમાં પસંદ પણ કરવામાં આવેલ છે.
-- ઉમેદભાઇ વસાવા (18/09/2015 )
|
હું સહદેવભાઇ વસાવા, SSC થયા પછી મારે ફીટર ટ્રેડમાં એપ્રેન્ટીસ કરવી હતી, iic પોર્ટલ પરથી મને ફીટર ટ્રેડ ની એપ્રેન્ટીસ વેકેન્સી બેઠકો ક્યાક્યા કારખાનામાં એપ્રેન્ટીસ તરીકે જોડાવા અરજી કરેલ અને મને એપ્રેન્ટીસ તરીકે અંક્લેશ્વરમાં પસંદ પણ કરવામાં આવેલ છે.
-- સહદેવભાઇ વસાવા (18/09/2015 )
|
હું Maheshbhai Vaghela, મને iic પોર્ટલ પરથી Machinist ના એપ્રેન્ટીસ માટે રાજકોટમાં પસંદ કરવામાં આવેલ છે.
-- Maheshbhai Vaghela (18/09/2015 )
|
હું Mansukhbhai Machhar, મને iic પોર્ટલ પરથી Tailor ના એપ્રેન્ટીસ માટે Godhara માં પસંદ કરવામાં આવેલ છે
-- Mansukhbhai Machhar (18/09/2015 )
|
હું Rameshbhai Parmar, મને iic પોર્ટલ પરથી Lineman ના એપ્રેન્ટીસ માટે Godhara માં પસંદ કરવામાં આવેલ છે
-- Rameshbhai Parmar (18/09/2015 )
|
I am selected for PROGRAMING & SYSTEMS ADMINISTRATION ASSISTANT at Rajkot as Apprentice
-- Suresh Gohil (18/09/2015 )
|
I am selected for CAD-CAM Operator cum Progerammer at Rajkot as Apprentice
-- Kishor Agravat (18/09/2015 )
|
હું Ganpatsingh Chavda, મને iic પોર્ટલ પરથી Instrument Mechanic (Chemical Plant) ના એપ્રેન્ટીસ માટે Bharuch માં પસંદ કરવામાં આવેલ છે
-- Ganpatsingh Chavda (18/09/2015 )
|
હું RSureshbhai Ravat, મને Wireman ના એપ્રેન્ટીસ માટે Saraspur-Ahmedabad માં પસંદ કરવામાં આવેલ છે
-- RSureshbhai Ravat (18/09/2015 )
|